Ebook: જીવનનો એલ્ગૉરિધમ
Author: P D kumahr
- Tags: Family & Relationships, Nonfiction, FAM000000, FAM014000, FAM039000
- Year: 2021
- Publisher: P D kumahr
- Language: Gujarati
- epub
આ પુસ્તકમાં સામાન્ય જીવનના એલ્ગૉરિધમની વાત કરવામાં આવી છે. જીવનનો એલ્ગૉરિધમ માનવ પોતે જ રચના કરે છે. તેને એડિટ કરી શકતો નથી કે તેને બદલી શકાતો નથી. તેને એક સાથે ખતમ પણ કરી શકાતો નથી. આ જીવનનો એલ્ગૉરિધમ અનોખો છે.
આ જીવન રૂપી એલ્ગૉરિધમ એક સમ્માન હોતો નથી પરંતુ અલગ અલગ હોય છે. તે પોતે પોતાના એલ્ગૉરિધમની રચના કેવી રીતે કરે છે તે તેના પર નિર્ભર કરે છે.
આ જીવનના એલ્ગૉરિધમની શરૂઆત બાળકના જન્મ સાથે થાય છે. બાળક આ દુનિયા આવતા તેના જીવનનો એલ્ગૉરિધમની શરૂઆત થાય છે.
જીવનના એલ્ગૉરિધમમાં ઘણી મુશ્કેલી પણ આવે છે તો તેનો હિમ્મત પૂર્વક સામનો કરીને એલ્ગૉરિધમને આગળ વધારવો જોઈએ.
જીવન રૂપી એલ્ગૉરિધમમાં માનવના અનેક રૂપ બદલાય છે. તેના જીવનમાં અનેક બદલાવ આવી જાય છે. છેલ્લે એટલે કે વૃદ્ધાવસ્થામાં બાળપણના બધા જ સ્ટેપ યાદ કરે છે અને પોતાનું જીવન કેવું હતું તેની પણ વાત કરે છે. તે પોતાનું બાળપણને યાદ કરીને જૂની યાદો તાજી કરે છે.
બાળપણમાં જમાનો અલગ હોય છે અને વૃદ્ધાવસ્થામાં જમાનો કઈક અલગ જ હોય છે. જે જન્મ લે છે તેને નિશ્ચિતરૂપે જવું જ પડે છે. બધા એકલા આવ્યા છે અને એકલા જ જવાનું છે. જીવન એક મુસાફરી જેવુ છે જેમાં તમામ સુખ દુ:ખ આવતા હોય છે.