Online Library TheLib.net » એન્શીયન્ટ સીક્રેટ્સ ઑફ અ માસ્ટર હીલર: એક પશ્ચિમી શંકાસ્પદ, એક પૂર્વી ગુરુ, અને, જીવનનું સૌથી મોટું રહસ્ય
cover of the book એન્શીયન્ટ સીક્રેટ્સ ઑફ અ માસ્ટર હીલર: એક પશ્ચિમી શંકાસ્પદ, એક પૂર્વી ગુરુ, અને, જીવનનું સૌથી મોટું રહસ્ય

Ebook: એન્શીયન્ટ સીક્રેટ્સ ઑફ અ માસ્ટર હીલર: એક પશ્ચિમી શંકાસ્પદ, એક પૂર્વી ગુરુ, અને, જીવનનું સૌથી મોટું રહસ્ય

Author: Clint G. Rogers

00
15.02.2024
0
0

પ્રાચીન રહસ્યોની શોધ કરો કે જે આપના જીવનને બદલી શકે છે.

સંયુક્ત રાજ્ય અમેરિકાથી વિશ્વ વિદ્યાલયનો એક શંકાસ્પદ શોધકર્તા હિમાલયની યાત્રા કરે છે, અને એક પ્રાચીન ચિકિત્સા વંશ જે ભગવાન બુધ્ધના ચિકિત્સક થી શરૂ થાય છે તેનાં રહસ્યો પર થી પડદો ઉપાડે છે.

હજારો વર્ષોથી, હિમાલયમાં સૌથી મોટા ચિકિત્સક શારીરિક બીમારીઓ, મનોવૈજ્ઞાનિક વિકારો અને આધ્યાત્મિક પડકારોના ઉપચાર માટે એક શક્તિશાળી ઉપચારીક વિજ્ઞાનને પરિષ્કૃત કરી રહ્યા છે. પ્રાચીન હસ્તલિપીઓમાં ખૂબ જ અસરકારક પ્રાકૃતિક ઉપચાર વિધિ ઓ અંકિત કરવામાં આવી છે. હવે આ સફળતા માં, વાસ્તવિક જીવનની ક્થાઓ, આ ઉપચારોના ઘણા બધા રહસ્યો લેખકની પ્રસિધ્ધ માસ્ટર હિલર ડો.નરમની સાથે થયેલી અનેક મુલાકાતો અને ઘટનાઓની મદદથી સામે આવી છે.

આ પુસ્તક માંથી મળનારા રહસ્યો આપનું જીવન હંમેશા માટે બદલી શકે છે.

આ પુસ્તકની તમારી ખરીદી સાથેની વધારાની ભેટો માટે, મુલાકાત લો, http://www.myancientsecrets.com/

Download the book એન્શીયન્ટ સીક્રેટ્સ ઑફ અ માસ્ટર હીલર: એક પશ્ચિમી શંકાસ્પદ, એક પૂર્વી ગુરુ, અને, જીવનનું સૌથી મોટું રહસ્ય for free or read online
Read Download

Continue reading on any device:
QR code
Last viewed books
Related books
Comments (0)
reload, if the code cannot be seen